અંકલેશ્વર: દઢાલ ગામે મોબાઈલ ટાવરની જનરેટર ટાંકીમાંથી ડીઝલ ચોરીના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના બે મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જનરેટર માટે રાખેલ ડીઝલ ટેન્કમાંથી ચોરી કરી હતી
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના બે મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જનરેટર માટે રાખેલ ડીઝલ ટેન્કમાંથી ચોરી કરી હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો..
દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના ખાડી ફળીયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો