અંકલેશ્વર: રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
Screenshot_2025-10-30-09-52-17-28_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જીઆઇડીસીમાં આવેલ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Latest Stories