અંકલેશ્વર: એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચમાં સરકાર ઇલેવનનો ભવ્ય વિજય

અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન પનો ૨૧મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો.

New Update
a

અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન પનો ૨૧મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો.

Advertisment
ટુર્નામેન્ટમાં કુલ  આઠ ટીમોએ  ભાઞ લીધો હતો. જેમા હાઈટેક ઑમી અને સરકાર ઈલેવનની ટીમો ફાઇનલમાં પહોંચી હતી ઞતરોજ રમાયેલી ફાઇનલ મેચમાં સરકાર ઈલેવનની ટીમનો ભવ્ય વિજય થયો હતો.ફાયનલ મેચમાં મેન ઓફ ધ મેચ નો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો. તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેસ્ટમેન તરીકેનો ખિતાબ આસીફ બાવા,બેસ્ટ બોલર તરીકે અસજદ પઠાણ તેમજ ઈમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા.ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સર્સની હાજરીમા વિજેતા ટીમો અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.
Latest Stories