New Update
અંકલેશ્વરમાં BTTWAની સાધારણ સભા યોજાઈ
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિ
ટ્રાન્સપોર્ટરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
પરિવહનને લગતા પ્રશ્નોની કરવામાં આવી ચર્ચા
ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈની પણ ઉપસ્થિતિ
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર ભાવના મહેરિયા,ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જયભગવાન બલહારા,સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટ ઉપસ્થિત રહ્યા હતા,આ સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોને કનડગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Latest Stories