ભરૂચભરૂચ: આમોદ નગરપાલિકાની સામાન્ય સભા કોરમના અભાવે મુલત્વી રહી, 24 પૈકી માત્ર 3 જ સભ્યો હાજર રહ્યા ! ભરૂચની આમોદ નગરપાલિકાની આજ રોજ પાલીકા પ્રમુખ જલ્પા પટેલનાં અઘ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતાં. By Connect Gujarat 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દૂધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા તોફાની બની,વહીવટકર્તાઓ સામે ભારે હોબાળો ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી. By Connect Gujarat Desk 27 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાય ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાય હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. By Connect Gujarat Desk 22 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 18 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની ૫૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાય ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી હતી. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 10 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : BDMAની વાર્ષિક સાધારણ સભા યોજાય, નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સંભાળ્યો... BDMA ની વાર્ષિક સાધારણ સભા યોજાયહતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સભાળ્યો હતો. By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજની 17મી વાર્ષિક સાધારણ સભા યોજાય,સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ભરૂચની શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજની 17મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું By Connect Gujarat 21 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં સહકારી બેન્ક-સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી By Connect Gujarat 19 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn