ભરૂચ : રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાનના પરિવારને ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન

New Update

ઝઘડિયાના ઉમલ્લા નજીક TRB જવાનના મોતનો મામલો

ડેડીયાપાડાના MLAએ મૃતક TRB જવાનને શ્રદ્ધાંજલી આપી

મૃતક જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી

ગેરકાયદેસર રેતી વહન કરતાં વાહનો સામે કરી લાલ આંખ

આગામી દિવસોમાં ચક્કાજામ કરવામાં આવશે : ચૈતર વસાવા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન સુમિત વસાવાનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે મૃતક TRB જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

Latest Stories