નર્મદા : સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ પ્રતિઆક્ષેપસામે જિલ્લા કલેકટરનો યુ-ટર્ન!
રૂપિયા 75 લાખના તોડ કાંડના આક્ષેપના મામલાએ ભારે વિવાદના વમળો સર્જી દીધા છે,હવે બે રાજકારણીઓની વચ્ચે જિલ્લા કલેકટરે પીસાવાનોવારો આવ્યો.........
રૂપિયા 75 લાખના તોડ કાંડના આક્ષેપના મામલાએ ભારે વિવાદના વમળો સર્જી દીધા છે,હવે બે રાજકારણીઓની વચ્ચે જિલ્લા કલેકટરે પીસાવાનોવારો આવ્યો.........
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા,અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા.....
ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ
છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસાભનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી GFL (ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં ગત તા. 10 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની ઘટના સર્જાય હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે.