New Update
/connect-gujarat/media/media_files/2025/04/03/reOjaUY5EybShdEhdDEg.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ વર્તમાન સમયમાં ચાલી રહેલ IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રીકેટ સટ્ટાના કેસ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. દરમ્યાન એલ.સી.બી.ના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી
દરમ્યાન બાતમીના આધારે શક્તિનાથ સર્કલ નજીક સોડાની દુકાન ખાતે હાલમાં ચાલી રહેલ IPL ક્રીકેટ ટુર્નામેન્ટની મેચ પર વેબસાઇટ મારફતે રમાતો ઓનલાઇન ક્રીકેટ સટ્ટાની રેઇડ કરી આરોપી ભગતસિંહ દામોદરસિંહ સીસોદીયા રહે. ૨૦૫ અંબર સંકુલ એપાર્ટમેન્ટ, શક્તિનાથ ભરૂચ Thetiger247.com નામની વેબસાઇટમાં આઇડી & પાસવર્ડ મારફતે IPL ક્રીકેટ ટુર્નામેન્ટ અંતર્ગત લખનઉ સુપર જાઇન્ટસ Vs પંજાબ કીંગ્સ ઇલેવનની મેચમાં હારજીતના સોદા ઉપર જુગાર રમ્યો હોય તેને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૪,૮૫૦/- સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં પોલીસે હીરેન રાણા રહે.ધોળીકુઇ ભરૂચને વોન્ટેડ જાહેર કર્યો છે.

Latest Stories