New Update
ભરૂચન ઝાડેશ્વર રોડ પર આવેલું કુંતલ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી ટાટા મેજીકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજીક કાર પાર્ક થયેલી હતી તે દરમ્યાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા હતા.
ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કુંતલ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી ટાટા મેજીક ભડકે બળીભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કુંતલ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી ટાટા મેજીક ભડકે બળી #Bharuch #Jhadeshwar #Tatamagic #Fire #BreakingNews #ConnectGujarat
Posted by Connect Gujarat on Saturday, April 5, 2025
આગની જાણ થતા કાર માલિક પણ દોડી આવ્યા હતા અને જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.આગ શોર્ટ સર્કિટ થતા લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Latest Stories