ભરૂચ: ઝાડેશ્વર રોડ પરના કુંતલ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ ટાટા મેજીકમાં આગ !
ઝાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજીક કાર પાર્ક થયેલી હતી તે દરમ્યાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા
ઝાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજીક કાર પાર્ક થયેલી હતી તે દરમ્યાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા
અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.
શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.