New Update
-
ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલું છે રહેમતનગર
-
વિકાસના કાર્યોનું લોકાર્પણ
-
રૂ.75 લાખના ખર્ચે રસ્તાનું લોકાર્પણ
-
સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત
-
આગેવાનોએ આપી હાજરી
ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022/ 2023 ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે રહમતનગરમાં પાણીની લાઈન અને ગટરના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાઉન્સિલર સલીમ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા,રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજ ભગત તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories