New Update
ભરૂચના જુના બજાર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ દુંદાળા દેવ શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો
ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે ભરૂચના જુના બજારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ ભગવાન શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.આગેવાન કલ્પેશ શ્રોફ, વિનય શાહ, કિરણ મજમુદાર, પિયુષ શાહ, નિવૃત્ત ડી.વાય.એસ.પી. કૌશિક પંડ્યા, જીગ્નેશ પટેલ,હેમંત પટેલ, સુરેશભાઈ શાહ,સંજીવ શ્રોફ, કિરણ ચોક્સી અને નિલેશ દેસાઈ સહિતના આગેવાનોએ દુંદાળા દેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી
Latest Stories