9મા દિવસે ગણપતિ બાપ્પાને કેસરનો શ્રીખંડ ચઢાવો, આ રહી સરળ રેસીપી
ગણેશ ચતુર્થી (ગણેશ ચતુર્થી 2025) નો દરેક દિવસ ભક્તિ અને ઉલ્લાસથી ભરેલો હોય છે. ભક્તો ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ ચઢાવે છે.
ગણેશ ચતુર્થી (ગણેશ ચતુર્થી 2025) નો દરેક દિવસ ભક્તિ અને ઉલ્લાસથી ભરેલો હોય છે. ભક્તો ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ ચઢાવે છે.
ભારત ઉત્સવ અને સાંસ્કૃતિક વારસાથી વિશ્વભરમાં જાણીતો દેશ છે,અને ભારતીય સમુદાય વિશ્વની જે પણ ભૂમિ પર વસ્યો છે,ત્યાં પણ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને ઉત્સવની ધર્મભીની ઉજવણી કરે છે
ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે
ભરૂચના જુના બજાર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ દુંદાળા દેવ શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો
ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.