ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

New Update
aa

ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર 2023-24માં યોજાયેલી બી.ફાર્મસીની પરીક્ષાઓમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી,ભરૂચની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.

પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી તિશા તમાકુવાલાએ SPI 9.73 સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.આ ઉપલબ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી ગણપ્રિન્સીપાલ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેણીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.