New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
-
ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસો.દ્વારા આયોજન
-
કુલ 8 ટીમોએ ભાગ લીધો
-
જિલ્લાભરના ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર જોડાયા
ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત નવમાં વર્ષે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિયેશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી હતી.જીગર રાજ,મનીષ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો