ભરૂચ : એક્સ્ટ્રીમ જિમ દ્વારા રેલવે ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, 10 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો...
ભરૂચ શહેરમાં આવેલ એક્સ્ટ્રીમ જિમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જિમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે આદર ભાવ વધે તે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.