ભરૂચ: રોટરી ક્લબ દ્વારા શિક્ષકો માટે ગરબા સ્પર્ધા યોજાય

રોટરી કલબ ઑફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે  પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું આયોજન

શિક્ષકો માટે ગરબા સ્પર્ધા યોજાય

20 શાળાના શિક્ષકોએ લીધો ભાગ

રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રોટરી કલબ ઑફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે  પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ રોટરી ક્લબ અને રોટરી ક્લબના સંયુક્ત પક્રમે રોટરી હોલ ખાતે નવરાત્રી ની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલે તથા ગરબા કલાકાર  જસ્મીકા પટેલે  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સફળ રોટરી કલબ ઓફ ભરુચ તથા રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરુચની ટીમ, પ્રમુખ  રચના પોદ્દાર ,સેક્રેટરી રાહુલ મેહતા, ઈવેન્ટ ચેરમેન  ગુંજન મહેતા અને સહ-ચેરમેન કમલજીત કૌર બુનેટ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
#Bharuch #CGNews #teachers #Navratri #Ras Garba competition
Here are a few more articles:
Read the Next Article