New Update
/connect-gujarat/media/media_files/2025/03/25/xSriRRDFar7fIFNH43Fm.jpg)
ગત તારીખ 23 માર્ચ 2025 ના રોજ જુના ભરૂચમાં લલ્લુભાઇ ચકલા સ્થિત, લાલભાઈ પાટ ખાતે આવેલ 200 વર્ષ કરતા પૌરાણિક શ્રી વાઘેશ્વરીમાતાના મંદિરને નવનિર્માણ લઇ ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૌરાણિક શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિર નવનિર્માણ લઇ ટ્રસ્ટી સંજય સોનીએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને મંદિર નિર્માણ માટે દાનની અપીલ કરી છે.
Latest Stories