અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ વિપક્ષ દ્વારા નગરપાલિકાને અપાય આંદોલનની ચીમકી ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કર્યું મચ્છી માર્કેટ
અક્ષયપાર્કમાં રૂ. 2.50 કરોડના ખર્ચે ડામર રોડ મંજૂર માર્ગના કામમાં ગોબાચારીના સ્થાનિકોએ કર્યા આક્ષેપ RCC રોડ બનાવાની માંગ સાથે લોકો રોડ પર ઉતર્યા
મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે
નીલકંઠ મહાદેવના પટાંગણમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી દેવી દેવતાઓની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.