ભરૂચ: વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ભવ્ય વિજયની ફટાકડા ફોડી કરાય ઉજવણી

વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં વિજ્યોત્સવ માનવાયો

  • આપ દ્વારા ઉજવણી કરાય

  • ગોપાલ ઇટાલીયાની જીતની ઉજવણી કરાય

  • વિસાવદર બેઠક પર થયો છે વિજય

  • આગેવાનો અને કાર્યકરો જોડાયા

વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાના વિજયનો ઉત્સાહ ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે જોવા મળ્યો હતો. ભરૂચના પાંચબત્તી ખાતે આપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. ઉજવણીમાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, શહેર પ્રમુખ આકાશ મોદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
Latest Stories