ભરૂચ: આમ આદમી પાટી દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી થયેલા હુમલાનો વિરોધ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો
જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા
કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જોકે કોર્ટે રિમાન્ડ અને જામીન નામંજૂર કરી દીધા હતા.અને તેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા
સુરતના વરાછા વિસ્તારમાં આહીર સમાજ દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ AAPના કાર્યકરો સાથે જીતની ભવ્ય ઉજવણી કરી હતી,
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર આયોજિત પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જન આશીર્વાદ યાત્રા યોજાય હતી.