“ભરૂચ કી બેટી”નું આહ્વાન : કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે દિલ્હી ખાતે આયોજિત “દિલ્હી ન્યાય યાત્રા”માં લોકોને જોડાવા અપીલ કરી...

દિલ્હી ખાતે આયોજિત ન્યાય યાત્રામાં લોકોને જોડાવા માટે ભરૂચની બેટી અને મરહુમ સાંસદ અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલ દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

New Update
a
Advertisment

દિલ્હી ખાતે આયોજિત ન્યાય યાત્રામાં લોકોને જોડાવા માટે ભરૂચની બેટી અને મરહુમ સાંસદ અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલ દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

Advertisment

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડોયાત્રાથી પ્રેરિત 'દિલ્હી ન્યાય યાત્રા'નો કોંગ્રેસ દ્વારા દિલ્હીના રાજઘાટથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 'દિલ્હી ન્યાય યાત્રા'નો ઉદ્દેશ્ય છેલ્લા એક દાયકાથી દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP) સરકારની નીતિઓની ટીકા કરીને લોકોને કેન્દ્રમાં રાખવાનો છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓનું ધ્યાન પીવાનું પાણીશિક્ષણઆરોગ્ય અને મૂળભૂત સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીની સરકારને ઘેરવા પર રહેશેત્યારે ભરૂચની બેટી અને મરહુમ સાંસદ અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલ દિલ્હી ખાતે આયોજિત દિલ્હી ન્યાય યાત્રામાં લોકોને જોડાવા માટે આહ્વાન કર્યું હતું. આ યાત્રા સતત એક મહિના સુધી ચાલશેઅને દિલ્હીની 17 વિધાનસભામાં ફરશેત્યારે 'દિલ્હી ન્યાય યાત્રામાં કોંગ્રેસના આગેવાનોકાર્યકરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Latest Stories