New Update
/connect-gujarat/media/media_files/2025/06/27/amod-crocodile-2025-06-27-14-21-49.jpg)
ભરૂચના આમોદના પૂરસાગામ જતા માર્ગ ઉપર રાત્રિ દરમિયાન ગેરિશન કંપની નજીક મગર નજરે પડ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પૂરસા ગામના તળાવમાંથી મગર ત્રણ બચ્ચા સાથે રોડ પર આવી ગયો હતો.અહીંથી પસાર થતા એક વાહનચાલકે મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.મુખ્યમાર્ગ પર જ મગર નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો