વડોદરા : પાદરાના મદાપુર ગામમાં મગર દેખા દેતા લોકોમાં ભય, સેવા ફાઉન્ડેશન જીવદયા પ્રેમીઓએ કર્યું મગરનું રેસક્યું
વનવિભાગના કર્મચારીઓને સાથે રાખી અંદાજે 5થી 6 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત સાથે સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ રેસક્યું કાયરેલા મગરને પાદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યો