ભરૂચ: આમોદ પોલીસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારી કરી આતંક મચાવનાર 4 આરોપીની ધરપકડ
અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો....
અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો....
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. 3માં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે જેના કારણે નગરજનો ત્રાહિમામ પોંકરી ઉઠયા છે
આમોદની પૂરસા રોડ નવીનગરી ખાતે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈજ ધ્યાન આપવામાં નહીં આવતા પૂરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી હતી
અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા.જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
આમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો
આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
બે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું