New Update
અંકલેશ્વરના દઢાલ ગામમાં કરાયુ આયોજન
વિના મૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો
ટાઇગર ફીન ફાઉન્ડેશન દ્વારા આયોજન
નિષ્ણાત તબીબોએ સેવા આપી
જરૂરિયાતમંદોએ લીધો લાભ
અંકલેશ્વરના દઢાલ ગામમાં ટાઇગર ટીન ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો હતો જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો
સાર્વજનિક હોસ્પિટલ અંકલેશ્વર,એશિયન પેઈન્ટ અને અપોલો સહીત ટાઇગર ટીન ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના દઢાલ ગામમાં આવેલ અહમદ મોહમંદ પટેલ કોમ્યુનીટી હોલ ખાતે વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં આંખ અને બ્લડ પ્રેસર સહીતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી કેમ્પમાં હનીફ પાંચભાયા અને ગામના આગેવાનો તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories