New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/obesity-free-gujarat-campaign-2025-11-28-16-21-21.jpg)
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી હતી.આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ બ્રહ્માકુમારી સંસ્થામાંથી અનિલાદીદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ભરૂચ જિલ્લા યોગ કોડિનેટર કામિનાબા રાજના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. દરેક યોગ કોચ અને યોગ ટ્રેનરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કર્યો હતો.
Latest Stories