ભરૂચ: યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનું સમાપન કરાયુ
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી