ભરૂચ: યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનું સમાપન કરાયુ
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું