ભરૂચ: આમોદમાં વિકાસલક્ષી કાર્યોનું ધારાસભ્યં હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂપિયા 2.42 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.

New Update
a

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂપિયા 2.42 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્તધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.

ભરૂચ જિલ્લાનઆમોદ ખાતે ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે 2.42 કરોડ રૂપિયાનાખર્ચે તૈયારથનાર વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગેઆમોદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયક,પ્રમુખ જલ્પાપટેલ,ઉપપ્રમુખ જશુ રાઠોડ,કારોબારી સમિતીનાં અધ્યક્ષ ગીતા પટેલ,એન્જિનિયર કિરણ મકવાણા,ચૂંટાયેલા નગપાલિકાના સભ્ય સહિત સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા.