New Update
ચૂંટણી અગાઉ ચહલ પહલ વધી
આપનો યોજાયો કાર્યક્રમ
નવા કાર્યકરો જોડાયા
આગેવાનોએ પક્ષમાં આવકાર આપ્યો
જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ રાજકીય ચહલ પહલ વધી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 50 જેટલા નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તે માટેના પ્રયાસો થઈ રહયા હોવાનું આપના આગેવાનોએ જણાવ્યું હતું
Latest Stories