ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ AAPમાં કાર્યકરો જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ આપના પ્રમુખ કાર્યકરોની અટકાયત કરી
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા રાખશે