ભરૂચ: શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાય, આગામી કાર્યક્રમો અંગે કરાય ચર્ચા
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા રાખશે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ BTP માંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સંગઠનની દાદાગીરી સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવાનો વારો આવ્યો
ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા
જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલાં નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જે બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે નામાંકન ભર્યું હતું.