દેશ દિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર આઠેય ધારાસભ્યો ભાજપમાં ભળ્યા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આના ચાર દિવસ પહેલા જ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી ચૂંટણીમાં AAPને સૌથી મોટો ફટકો, એક સાથે 7 ધારાસભ્યોએ પાર્ટીને કહી દીધું રામ રામ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દિલ્હીની સરકારની જેમ ગુજરાતની જનતાને પણ લાભ આપવા આપ દ્વારા આવેદનપત્ર પાઠવાયું ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવીભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને આંચકો, અન્ય ધારાસભ્યએ AAPનું ઝાડુ છોડી દીધું..! સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર મુસ્લિમોને લઈને આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી શક્યતા છે. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : SMCના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ACB દ્વારા લાંચ કેસમાં ધરપકડ,અન્ય એક ફરાર સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બે રાજ્યોમાં વિખેરાઈ ગયું INDIA, મમતા બાદ કેજરીવાલનું મોટું એલાન, એકલા લડશે લોકસભા ચૂંટણી પંજાબની તમામ 13 સીટો પર એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.AAP By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ AAPમાં “ભડકો” : ભરૂચ જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા..! 40થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દેતા ભરૂચ જિલ્લાનું રાજકારણ ગરમાયું By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના આગેવાનોની ED દ્વારા ખોટી રીતે થતી ધરપકડના આક્ષેપ સાથે AAPના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ... દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા બાદ વધુ એક નેતા સંજય સિંઘની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અદાણી-BJP વિરુદ્ધ નવરંગપુરાથી ગાંધી આશ્રમ સુધી AAP દ્વારા યોજાય પદયાત્રા... અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn