New Update
/connect-gujarat/media/media_files/2025/10/05/wipes-foundation-2025-10-05-15-10-43.jpeg)
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે સન ફાર્મ કંપનીના વાઇપ્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને નિર્ધુમ ચુલાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા ગામની મહિલાઓનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સન ફાર્મા કંપની તરફથી વાઇપ્સ ફાઉન્ડેશન દ્વારા નિર્ધુમ ચુલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/05/wipes-foundation-2025-10-05-15-11-07.jpeg)
આ પ્રસંગે સન ફાર્મ કંપનીના વાઇપ્સ ફાઉન્ડેશનના અધિકારીઓ તેમજ ભડકોદ્રા ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/05/bhadkodra-village-2025-10-05-15-11-25.jpeg)
Latest Stories