ભરૂચઅંકલેશ્વર: શહેરમાં આવેલ 7 આંગણવાડી કેન્દ્રોનો મોર્ડન આંગણવાડી તરીકે વિકાસ, લોકાર્પણ કરાયુ અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામવિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 22 Jan 2025 12:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn