New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ટી.એમ.શાહ આદર્શ વિદ્યાલયમાં આયોજન
-
રમતોત્સવનું આયોજન કરાયુ
-
વિવિધ રમતો રમાડવામાં આવી
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વરની ટી.એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લીંબુ ચમચી, માટલા ફોડ, કેળાકુદ,બોમ્બ બ્લાસ્ટ, સંગીત ખુરશી અને ક્રિકેટ સહિતની રમતો રમાડવામાં આવી હતી.આ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories