ભરૂચ: BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું
આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા,
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે.
રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો
મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી
વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ગર્વથી જાહેર કરે છે કે વિદ્યાર્થીઓના દૈનિક ટાઈમ ટેબલમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય આપનારી ગુજરાતની તે એકમાત્ર શાળા છે.
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ઇ.એન. જીનવાલા હાઇસ્કુલ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો