અંકલેશ્વર: ટી.એમ.શાહ આદર્શ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા
નવયુગ વિદ્યાલયમાં યુવા વિભાગનું રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાનમિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું
રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો
વાગરા તાલુકાના જોલવા સ્થિત ભાસ્કર એકેડમી શાળાના છઠ્ઠા વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી