/connect-gujarat/media/post_banners/0ef2b0b7760cf4801401cd61a82a8139ba5bbb14ff200c6d05e7947443244227.jpg)
G-20 અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા મેયરની અધ્યક્ષતામાં શહેરના આટાભાઈ ચોક ખાતેથી મેરોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે G-20 ઇવેન્ટ અંતર્ગત “રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેટ’’નું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજનમાં શહેરની વિવિધ સંસ્થા,નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાઓ, ખાનગી શાળા, BMCનો સ્ટાફ,અધિકારી,મેયર કીર્તિબેન દાણીધારીયા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયા,ધારાસભ્ય સેજલ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિંગલ યુઝ પ્લાસ્ટી યુઝ નહિ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.