New Update
/connect-gujarat/media/post_banners/a0b16a6978f7bbc4de7f6bfa3e22f6fc59368d8b319f26199f0308f470802a91.jpg)
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા
ભાવનગરના ચીત્રા વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પરસોત્તમભાઈ વાઘાણીના પત્ની અને પુત્રી લગ્ન પ્રસંગે બહારગામ ગયેલ હોય અને મુકેશભાઈ તથા બા મંજુબેન ઘરે એકલા હોય તેનો અજાણ્યા શખ્સોએ ફાયદો ઉપાડી ઘરમાં પ્રવેશી બેડરૂમના પેટી પલંગમાં રાખેલ રોકડા રૂ ૫,૩૮,૦૦૦ ચોરી કરીનાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે મુકેશભાઈએ બોરતળાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે