અંકલેશ્વર: બોરભાઠા રોડની જીવન જયોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.6.99 લાખના માલમત્તાની ચોરી
જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.