ભરૂચ: ચાવજની રાધે રેસિડેન્સીના 3 મકાનના ટાળા તૂટયા, ઘરેણા તેમજ બાઇકની ચોરી !
ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચની વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલ સાથે હાંસોટ ત્રણ રસ્તા પાસેથી એક ઈસમની ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા
ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.