ભરૂચ: જંબુસરના નોબાર ગામે મકાનમાંથી રૂ.1.72 લાખના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
મુસ્તાક સિંધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોનાં-ચાંદીના દાગીનાં મળી કુલ 1 લાખ 72 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
મુસ્તાક સિંધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોનાં-ચાંદીના દાગીનાં મળી કુલ 1 લાખ 72 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે.
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ એમ.એમ.રાઠોડની ટીમ રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો એક્ટિવા લઈ રફુચક્કર થયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો
ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.