/connect-gujarat/media/post_banners/0b7450a6895bd0655ba38fd3672af1e3b9c916aa876ab74a0f718da8800da43b.webp)
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર પોરબંદર-લલિત વસોયા-બારડોલી-સિદ્ધાર્થ ચૌધરી વલસાડ- અનંતપટેલ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અમદાવાદ પશ્વિમ ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઇ છે. આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ જાહેર કરાયા હતા.
વાંચો બીજી યાદિનું સંપૂર્ણ લિસ્ટ:-
/connect-gujarat/media/post_attachments/0fa15230fafffddffb88a2c512282b5149f5dde477c26c0fc41cbe73395142a6.webp)