ગુજરાત કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા: ગેનીબેન, લલીત વસોયા, અનંત પટેલને મળી ટિકિટ આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણમાં ભરૂચ બેઠક પર AAP-કોંગ્રેસના ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ માટે..! શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઘેમર રબારીના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું... વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભારતના સંવિધાનમાં INDIA શબ્દનો પ્રયોગ, ભારત-INDIA બન્ને સંવિધાનના જ ભાગ : કોંગ્રેસ પ્રભારી ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક By Connect Gujarat 10 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “મોદી સરનેમ માનહાનિ કેસ” : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી... સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેનાર 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવી છે By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ શહેર કોંગ્રેસનાં પ્રમુખ નિરવ બક્ષીનું રાજીનામું, નવા પ્રમુખના નામને લઈ અનેક અટકળો નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસે હાર માટે કમિટીની રચના કરી,2 અઠવાડીયામાં આપશે રિપોર્ટ કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર, હાઇકમાન્ડ ને સોંપવામાં આવશે રિપોર્ટ આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે. By Connect Gujarat 19 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ,કોંગ્રેસના પૂર્વ MLAએ જગદીશ ઠાકોર વિરુદ્ધ લખ્યો પત્ર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn