બનાસકાંઠા: બાયપાસ પ્રોજેક્ટનું ખેડૂત આંદોલન કોંગ્રેસના જનમંચ સુધી પહોંચ્યુ, રેલી કાઢી આવેનપત્ર પાઠવાયું
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા