ભરૂચ: લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારીપત્રો ભરાયા
ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા
ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા
ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો
મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો