વલસાડ : મનપામાં વાપીના સમાવેશ સામે 11 ગામનો વિરોધ, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાય...
વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છે, ત્યારે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં નામધા ગામે વિશાળ રેલી યોજાય