કોરોના ઇફેક્ટ:ચૂંટણીમાં રેલી-સભાઓ પર 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ યથાવત

પંજાબ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

New Update

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલી અને સભાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ પ્રતિબંધને 22 જાન્યુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડોર મિટિંગમાં 300 લોકો ભાગ લઈ શકશે. સ્થિતિ અંગે સમિક્ષા કરીને આગળનો નિર્ણય લેવાશે.આ સાથે જ પંજાબ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઇસ્ટથી ચૂંટણી લડશે. સોનુ સૂદની બહેન માલવિકા સૂદને કોંગ્રેસે મોગાથી મેદાનમાં ઉતાર્યા છે.

#Election Rally #ચૂંટણીમાં રેલી-સભાઓ #January 22 #કોરોના #Corona effect #ચૂંટણી #Eletion Rally Baned #Election 2022 #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article